Saturday, November 29, 2014

My 3 new books - Katha Kalash, Sparsh & Uphaar




વહાલા વાચકમિત્રો,

મને જણાવતાં ખૂબ આનંદ થાય છે કે તમારી મનપસંદ કટાર 'ઇન્ટરનેટ કોર્નર' પર આધારીત ત્રણ વધુ નવા પુસ્તકો કથા કળશ,સ્પર્શ અને ઉપહાર ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય પ્રકાશનસંસ્થા દ્વારા તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવ્યાં છે. આશા છે આપ આ પુસ્તકોને પણ અગાઉ આ શ્રેણી હેઠળ પ્રકાશિત થયેલાં પાંચ પુસ્તકો કથાકોર્નર,મહેક,કરંડિયો,આભૂષણ અને ઝરૂખો જેટલાં જ ઉમળકા અને પ્રેમથી આવકારશો અને મિત્રો તથા સ્નેહીજનોને પણ એ વંચાવશો-ભેટમાં આપશો અને સારા વિચારો વધુ અને વધુ ફેલાવશો.

- વિકાસ ઘનશ્યામ નાયક
 


3 comments:

  1. તમારા હકારાત્મક વિચારોનાં ‘સ્પર્શ’થી ભરેલ ‘કથાકળશ’ તમારાં વાચકો માટે સૌથી મોટો ‘ઉપહાર’ બની રહેશે!
    - મૈત્રયી યાજ્ઞિક

    ReplyDelete
  2. વાચકોને ‘કથા’યુક્ત ‘કળશ’ભર ‘ઉપહાર’ થકી ‘સ્પર્શ’વા બદલ આપને ખુબ ખુબ અભિનંદન!
    - જિગર આભાણી

    ReplyDelete
  3. 'ઇન્ટરનેટ કોર્નર' શ્રેણીનાં નવા પુસ્તકો કથાકળશ,સ્પર્શ અને ઉપહાર માટે ખૂબ અભિનંદન!
    - જાગૃતિ વેગડા, જિજ્ઞેશ શાહ, મૈત્રયી મહેતા, જિતેન ગાલા, લાભશંકર ઠાકર, ડો. વંદના ચોથાણી, જયસિંહ સંપટ, જયંત નાયક, ચંદ્રેશ મહેતા, વિક્રમ મહેતા, ડો. એચ.એચ.સયાની,રાજેશ મોદી,સુજાતા શાહ,અનિલ શહ,કિશોર તન્ના, રમેશ ભોજક,ડો.મહેન્દ્ર નાઈ,હંસરાજ ભટ્ટ,ભરત શાહ,કેતન વોરા,લખમશી નંદુ,ઉમેદ નંદુ,ચિમન મોતા,ચંદુભાઈ ઠક્કર

    ReplyDelete