Sunday, December 7, 2014

જે વ્યક્તિ…



v  જે વ્યક્તિ બીજાઓની ખૂબ કાળજી રાખતી હોય તેને પોતાને કાળજીની ખૂબ જરૂર હોય છે.

 

v  જે વ્યક્તિ બીજાઓને સદાયે હસાવતી હોય અને હંમેશા બીજાના મુખ પર સ્મિત આણતી હોય તેના પોતાના હ્રદયમાં ભારોભાર વેદના ભરી હોય છે.

 

v  જે વ્યક્તિ બધાનો સારો મિત્ર બનવાના પ્રયત્ન કરતી હોય તેને પોતાને શ્રેષ્ઠ મિત્રની જરૂર હોય છે.

 

v  જે વ્યક્તિ હંમેશા સ્મિત કરતી હોય અને કહેતી હોય 'હું મજામાં છું...', ભગ્નહ્રદયી હોય છે પણ એટલું મજબૂત મનોબળ ધરાવતી હોય છે કે અંતે સૌ સારાવાના થશે.

 
('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. 'જે વ્યક્તિ ...' લેખ દ્વારા તમે ખુબ સાચી અને સારી વાત કરી.
    - પુષ્પા ગાલા, અશોક દાસાણી,

    ReplyDelete