Saturday, September 2, 2017

૧૦ પ્રકારની શુદ્ધિ

માનવજીવનમાં ૧૦ પ્રકારની શુદ્ધિ મહત્વની છે :

શરીર પાણી અને વ્યાયામથી શુદ્ધ થાય છે.
શ્વાસ પ્રાણાયામથી શુદ્ધ થાય છે.
મન ધ્યાનથી શુદ્ધ થાય છે.
બુદ્ધિ જ્ઞાન દ્વારા શુદ્ધ થાય છે.
સ્મૃતિ મનન અને ચિંતન દ્વારા શુદ્ધ થાય છે.
અહમ (ઇગો) સેવા દ્વારા શુદ્ધ થાય છે.
સ્વ (આત્મા) મૌન દ્વારા શુદ્ધ થાય છે.
ખોરાક, રાંધતી અને ખાતી વેળાએ હકારાત્મક વિચારોથી શુદ્ધ થાય છે.
સંપત્તિ દાનથી શુદ્ધ થાય છે.
૧૦ લાગણીઓ પ્રેમથી શુદ્ધ થાય છે.

સર્વત્ર સારપ ફેલાવો અને આનંદિત જીવન જીવો!


('ઈન્ટરનેટ પરથી')

2 comments:

  1. Very useful to know this.. Goodone!!

    ReplyDelete
  2. ભારતી જોશીSeptember 11, 2017 at 9:08 AM

    હું ઇન્ટરનેટ કોર્નર હંમેશા વાંચુ છું.૧૦ પ્રકારની શુદ્ધિ લેખ ખુબ સરસ અને જીવનમાં ઉતારવા લાયક રહ્યો.યોગ વિશે વાંચતા હોય તેવું લાગ્યું.

    ReplyDelete