Saturday, November 9, 2013

શબ્દરમત


તમે કદાચ SCRAMBLE નામની રમત રમ્યાં હશો. રમ્યા હોવ તો જાણી લો કે તેમાં અક્ષરો આડા અવળા ક્રમમાં આપ્યા હોય તેને યોગ્ય ક્રમમાં ગોઠવી તમારે શબ્દ તૈયાર કરવાનો હોય.

જેમકે ' ' માંથી 'કમળ' ,  'R E L N A' માંથી 'LEARN' .

હવે કોઈક ભેજાબાજે નવરાશના સમયે કે ભારે માથાકૂટ પછી અંગ્રેજી શબ્દોનાં અક્ષરોના ક્રમમાં ફેરફાર કરી નવા બંધબેસતાં શબ્દો તૈયાર કર્યા છે. આજે 'ઇન્ટરનેટ કોર્નર'માં માણીએ!

જેણે પણ બનાવ્યાં છે તેની સૂઝબૂઝને સલામ! 

 
DORMITORY:
માંથી
DIRTY ROOM
 

PRESBYTERIAN:
માંથી
BEST IN PRAYER
 

ASTRONOMER:
માંથી
MOON STARER

 

DESPERATION:
માંથી
A ROPE ENDS IT

 

THE EYES:
માંથી
THEY SEE

 

GEORGE BUSH:
માંથી
HE BUGS GORE

 

THE MORSE CODE :
માંથી
HERE COME DOTS

 
SLOT MACHINES:
માંથી
CASH LOST IN ME

 
ANIMOSITY:
માંથી
IS NO AMITY

 
ELECTION RESULTS:
માંથી
LIES - LET'S RECOUNT

 

SNOOZE ALARMS:
માંથી
ALAS! NO MORE Z 'S

 
A DECIMAL POINT:

માંથી
IM A DOT IN PLACE

ELEVEN PLUS TWO:
માંથી
TWELVE PLUS ONE

...અને છેલ્લે ગ્રાન્ડ ફિનાલે સમો એનાગ્રામ!

MOTHER-IN-LAW:
માંથી
WOMAN HITLER

(હું આશા રાખું છું મારા સાસુ વાંચી રહ્યા હોય! તેમના માટે લાગુ પડતુ નથી! તેઓ ખૂબ સારા છે!! :) )


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment