Saturday, October 26, 2013

કેટલીક ઉપયોગી ટીપ્સ


તમામ નકારાત્મક સંકટભર્યા, મુશ્કેલીઓના વિચારોને હાંકી કાઢો  - કાન વાટે, પગની એડી વાટે, શરીરના દરેકેદરેક અંગમાંથી, જે રીતે તમને ફાવે રીતે." ~ માર્ક ટ્વેન દ્વારા કહાયેલી વાત ખરેખર વિચારવા લાયક છે.

ખર્ચવા અંગે :

જો તમે એવી ચીજ-વસ્તુઓ ખરીદશો જેની તમને જરૂર હોય,તો ટૂંક સમયમાં તમારે જે ચીજવસ્તુઓની તમને જરૂરિયાત હોય વેચવાનો વારો આવશે.

બચત અંગે :

તમે ખર્ચ્યા બાદ જે વધે છે તેમાંથી બચત કરો છો પણ તમારે ખરી રીતે જે બચત કર્યા બાદ વધે તેમાંથી ખર્ચ કરવો જોઇએ.

જોખમ લેવા અંગે:

નદીનું ઉંડાણ ક્યારેય બે પગે માપો.

રોકાણ કરવા અંગે:

બધાં ઇંડા ક્યારેય એક ટોપલીમાં મૂકો.

અપેક્ષા રાખવા અંગે :

પ્રમાણિકતા એક ખૂબ મોંઘી સોગાદ છે. તેની અપેક્ષા સસ્તા લોકો પાસેથી રાખશો.


('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. ગયા સપ્તાહે ઇન્ટરનેટ કોર્નરમાં 'કેટલીક ઉપયોગી ટીપ્સ' લેખમાં આપેલી ટીપ્સ ખરેખર ખૂબ સારી ટીપ્સ છે એક સુરક્ષિત, સારા અને મુશ્કેલીઓથી મુક્ત સરળ જીવન માટે!
    - વિક્રમ મહેતા (વાલકેશ્વર-મુંબઈ), વ્હોટ્સ એપ દ્વારા

    ReplyDelete