Sunday, April 21, 2013

જિંદગીને સરળ રહેવા દો..!


ગૂંચવણભરી જિંદગી શામાટે જીવો છો??
કોઈની યાદ આવી રહી છે?...તેનો સંપર્ક કરો!
કોઈને મળવું છે?...તેને આમંત્રણ આપો!

ઇચ્છોછો કે કોઈ તમને સમજે?...સમજાવો!
પ્રશ્નો છે?...પૂછો!
નથી ગમતું?...કહી દો!
ગમે છે?...કહી દો!
કંઈક જોઇએ છે?...માગી લો!
તમારા મનમાં શું ચાલી રહ્યું છે તે કોઈ નહિ જાણી શકે...
અપેક્ષા રાખ્યા કરતાં વ્યક્ત કરી દેવું બહેતર છે...
જો તમારી પાસે "ના" પહેલેથી જ હોય તો "હા" મેળવવાનું રીસ્ક લઈ જ લો..!
આપણી પાસે એક જ જિંદગી છે...એને સરળ રહેવા દો..!

('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. "જીવન ને સરળ બનાવો" ના થોડાક વાક્યોએ ઘણી હકારાત્મક ઉર્જા આપી છે, આપનો ખુબ ખુબ આભાર,
    - શૈલેશ મામણિઆ, ગાલા & સન્સ,મલાડ (ઇમેલ દ્વારા)

    ReplyDelete