* વૈજ્ઞાનિકો
માને છે કે તમારો
IQ (બુદ્ધિ નો આંક) જેટલો
ઉંચો તેટલા તમે વધુ
સ્વપ્નો જુઓ છો.
* એક ડગલુ ભરવામાં તમારા
૨૦૦ સ્નાયુઓ ઉપયોગમાં લેવાય છે
* સરેરાશ
ઉંચાઈ ધરાવતી સ્ત્રી સરેરાશ
ઉંચાઈ ધરાવતા પુરુષ કરતા
પાંચ ઇન્ચ નીચી હોય
છે.
* પગનાં અંગૂઠામાં
બે હાડકા હોય છે
જ્યારે આંગળીઓમાં ત્રણ.
* માનવ
શરીરમાં પગની જોડી ૨,૫૦,૦૦૦ પ્રસ્વેદ
ગ્રંથિઓ ધરાવે છે
* તમારા
પેટમાં રહેલું એસિડ એટલું
જલદ હોય છે કે
તેમાં દાઢી કરવાની બ્લેડ
પણ ઓગળી જાય
* માનવ
મગજનો એક કોષ આખી
બ્રિટાનિકા એન્સાયક્લોપિડિયામાં સમાયેલી કુલ માહિતી કરતાં
પાંચ ગણી માહિતી સમાવી
શકે છે.
* તમારા
મોઢાથી પેટ સુધી પહોંચવામાં
ખોરાકને સાત સેકન્ડ જેટલો
સમય લાગે છે
* માનવ
સ્વપ્નની સરેરાશ લંબાઈ ૨-૩ સેકન્ડ હોય
છે.
* જે પુરુષોની છાતી પર વાળ
હોતા નથી તેમને લિવરનાં
સાયરોસીસની બિમારી થવાની શક્યતા
જે પુરુષોની છાતી પર વાળ
હોય તેમના કરતા વધુ
હોય છે.
* ગર્ભાધાન
થાય ત્યારે તમે માત્ર
એક કોષ તરીકે અડધો
કલાક જેટલો સમય વિતાવો
છો (પછી કોષોની સંખ્યા
વધવા માંડે છે).
* તમારા
દરેક પગ પર આશરે
ત્રણ અબજ જેટલા જીવાણુઓ
(બેક્ટેરીઆ) હોય છે.
* અડધા
કલાકમાં તમારા શરીરમાંથી એટલી
ગરમી બહાર ફેંકાય છે
જે અડધા ગેલન પાણીને
ઉકાળવા માટે પૂરતી હોય.
* તમારા
દાંત નું બાહ્ય આવરણ
તમારા શરીરનો સૌથી સખત
ભાગ છે.
* તમે
જન્મો તેના છ મહિના
અગાઉ થી તમારાં દાંત
ઉગવા માંડે છે.
* જ્યારે
તમે જેને તમે પ્રેમ
કરતા હોવ તેને જુઓ
છો ત્યારે તમારી આંખની
કીકી પહોળી થવા માંડે છે અને
તમે જેને ધિક્કરતા હોવ
તેને જ્યારે જુઓ ત્યારે
પણ આમ જ બને
છે.
* તમારા
હાથનાં અંગૂઠાની લંબાઈ તમારા નાક
જેટલી હોય છે.
('ઈન્ટરનેટ પરથી')
No comments:
Post a Comment