Saturday, September 28, 2013

આંખો


શું તમે બે આંખો વચ્ચેનો સંબંધ જાણો છો?

 તેઓ ક્યારેય એકબીજાને જોઈ શકતી નથી...

 તેમ છતાં ...

  તેઓ સાથે બંધ થાય છે.

  તેઓ સાથે હલે છે

  તેઓ સાથે રડે છે

  તેઓ સાથે દરેક વસ્તુ જુએ છે

  તેઓ સાથે સૂઈ જાય છે

...આમ તેઓ એકબીજા સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે.


 તેમ છતાં...જ્યારે તેઓ કોઈ નારીને જુએ ત્યારે તેમાંની એક મિંચાઈ જાય છે! (જેને આપણે આંખ મારી એમ કહીએ છીએ!)


સાર : નારી ગમે તેવો સંબંધ તોડી શકે છે!

ભગવાન સૌનું ભલું કરો!!!

:) :) :) :) :)
 

('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. 'આંખો' ખૂબ સુંદર રહી! થમ્બ્સ અપ!
    - વિક્રમ,વાલકેશ્વર (વ્હોટ્સએપ દ્વારા)

    ReplyDelete