શું તમે બે આંખો
વચ્ચેનો સંબંધ જાણો છો?
તેઓ ક્યારેય એકબીજાને
જોઈ શકતી નથી...
તેમ છતાં ...
૧ તેઓ
સાથે બંધ થાય છે.
૨ તેઓ
સાથે હલે છે
૩ તેઓ
સાથે રડે છે
૪ તેઓ
સાથે દરેક વસ્તુ જુએ
છે
૫ તેઓ
સાથે જ સૂઈ જાય
છે
...આમ
તેઓ એકબીજા સાથે ઘનિષ્ઠ
સંબંધ ધરાવે છે.
તેમ છતાં...જ્યારે
તેઓ કોઈ નારીને જુએ
ત્યારે તેમાંની એક જ મિંચાઈ
જાય છે! (જેને આપણે
આંખ મારી એમ કહીએ
છીએ!)
સાર :
નારી ગમે તેવો સંબંધ
તોડી શકે છે!
ભગવાન
સૌનું ભલું કરો!!!
:) :) :) :) :)
('ઈન્ટરનેટ
પરથી')
'આંખો' ખૂબ સુંદર રહી! થમ્બ્સ અપ!
ReplyDelete- વિક્રમ,વાલકેશ્વર (વ્હોટ્સએપ દ્વારા)