Saturday, July 6, 2013

જીવનનો ધ્યેય : ૯ ૮ ૭ ૬ ૫ ૪ ૩ ૨ ૧ ૦


આપણા જીવનનો ધ્યેય હોવો જોઇએ : ૯ ૮ ૭ ૬ ૫ ૪ ૩ ૨ ૧ ૦

 ન સમજાયું?

આગળ વાંચો,તમારા આશ્ચર્યનું સમાધાન થઈ જશે!

૯ - ગ્લાસ પાણી પીઓ

૮ - કલાકની ગાઢ નિદ્રા માણો

૭ - દુનિયાની ૭ અજાયબીની તમારા પરિવાર સાથે સફર ખેડો

૬ - આંકડાનો પગાર મેળવો

૫ - દિવસ અઠવાડિયાના કામ કરવાના દિવસ હોય (સોમ થી શુક્ર)

૪ - પૈડાની ગાડી

૩ - બેડરૂમ ધરાવતું ઘર

૨ - સુંદર બાળકો

૧ - સરસ પ્રેમાળ જીવનસાથી અને

૦ - ટેન્શન!

આમ જો ' ૯ ૮ ૭ ૬ ૫ ૪ ૩ ૨ ૧ ૦ ' આ તમારા જીવનનો ધ્યેય બની રહે અને તે પ્રાપ્ત કરવામાં તમે સફળ થાવ તો જીવન સાર્થક અને તમારો બેડો પાર!

આ ધ્યેય તમે સિદ્ધ કરી શકો તેવી શુભેચ્છા!

('ઈન્ટરનેટ પરથી')

2 comments:

  1. ‘ઇન્ટરનેટ કોર્નર’માં છપાયેલ લેખ 'જીવનનું ધ્યેય' અદભૂત રહ્યો! ખૂબ ખૂબ ગમ્યો. તમે આવું જ સારૂં સારૂં લખતા રહો એવી અભ્યર્થના અને ઇશ્વરને પ્રાર્થના કે તેઓ તમને લાંબુ આરોગ્યપ્રદ આયુષ્ય બક્ષે!
    - પ્રવીણ પારેખ,અંધેરી ( ફોન દ્વારા)

    ReplyDelete
  2. 'જીવન નું ધ્યેય' ખૂબ ગમ્યું.અભિનંદન!
    - પ્રદીપ સોલંકી (એસ.એમ.એસ. દ્વારા)

    ReplyDelete