Saturday, September 2, 2017

૧૦ પ્રકારની શુદ્ધિ

માનવજીવનમાં ૧૦ પ્રકારની શુદ્ધિ મહત્વની છે :

૧ શરીર પાણી અને વ્યાયામથી શુદ્ધ થાય છે.
૨ શ્વાસ પ્રાણાયામથી શુદ્ધ થાય છે.
૩ મન ધ્યાનથી શુદ્ધ થાય છે.
૪ બુદ્ધિ જ્ઞાન દ્વારા શુદ્ધ થાય છે.
૫ સ્મૃતિ મનન અને ચિંતન દ્વારા શુદ્ધ થાય છે.
૬ અહમ (ઇગો) સેવા દ્વારા શુદ્ધ થાય છે.
૭ સ્વ (આત્મા) મૌન દ્વારા શુદ્ધ થાય છે.
૮ ખોરાક, રાંધતી અને ખાતી વેળાએ હકારાત્મક વિચારોથી શુદ્ધ થાય છે.
૯ સંપત્તિ દાનથી શુદ્ધ થાય છે.
૧૦ લાગણીઓ પ્રેમથી શુદ્ધ થાય છે.

સર્વત્ર સારપ ફેલાવો અને આનંદિત જીવન જીવો!


('ઈન્ટરનેટ પરથી')

2 comments:

  1. Very useful to know this.. Goodone!!

    ReplyDelete
  2. ભારતી જોશીSeptember 11, 2017 at 9:08 AM

    હું ઇન્ટરનેટ કોર્નર હંમેશા વાંચુ છું.૧૦ પ્રકારની શુદ્ધિ લેખ ખુબ સરસ અને જીવનમાં ઉતારવા લાયક રહ્યો.યોગ વિશે વાંચતા હોય તેવું લાગ્યું.

    ReplyDelete