"પરીવાર"
એટલે શું ?
જેમાં
બંધારણ ન હોય પણ
વ્યવસ્થા હોય...
સૂચન ન હોય પણ
સમજણ હોય...
કાયદો
ન હોય પણ અનુશાસન
હોય...
ભય ન હોય પણ
ભરોસો હોય
શોષણ ન હોય પણ
પોષણ હોય
આગ્રહ
ન હોય પણ આદર
હોય
સંપર્ક
નહિ પણ સંબંધ હોય
અર્પણ
નહિ પણ સમર્પણ હોય
એ જ "સાચો પરિવાર"
('ઈન્ટરનેટ
પરથી')
No comments:
Post a Comment